SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ જિમ ઔષધિપતિ દેખી મનમાં, કૌશિક આણંદ પામે; તિમ પ્રભુ વફત્ર તે દ્વિજ પતિ દેખી, કૌશિક આણંદ પામે. પ્રભુજી ૨ જિમ ઔષધિપતિ દેખી મનમાં, સચ્ચર પ્રીતિ પામે; તિમ પ્રભુ વકૃત્ર તે દ્વિજપતિ દેખી, " સસ્થકેર પ્રીતિ પામે. પ્રભુજી૩ જિમ રોહિણપતિ જગમાં જાણે, શિવને તિલક સમાન તિમ પ્રભુ મોક્ષે ખેત્ર ભાકરૂ, આ શિવને તિલક સમાન પ્રભુજી ૪ જિમ રાજા ઝલહલતે ઊગે, નિજ ગોથી તમ ટાળે, તિમ પ્રભુ સમવસરણ બેસીને, નિજ ગેથી તમ ટાળે. પ્ર. ૫ જિમ શીત રૂચિ નભમાં ઊગીને, કુવલય કરે ઉલ્લાસ; તિમ જિનવર જગમાં પ્રગટીને, કુવલય કરે ઉલ્લાસ. પ્ર. ૬ નિશાપતિ જબ ઊગે હેર્યો, પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી; થંભણ પાસ પદ પદ્યની સેવા, પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી, પ્રભુજી ૭ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન. વીર જિનેસર પ્રણમું પાયા, ત્રિશલા દેવી માયા રે; સિદ્ધારથ રાજા તસ તાયા, નંદિવરધન ભાયા રે. વી. ૧ લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, શમ દમ સમણું તે જાયા રે; આર વર્ષ પ્રભુ ભૂમિ ન ઠાયા, નિદ્રા અલ્પ કહાયા રેવી૨ ચંડકૌશિક પ્રતિબંધન આયા, ભય મનમાં નવિ લાયા રે; ત્રણ પ્રકારે વીર કહાયા, સુરનર જસ ગુણ ગાયા રેવી. ૩
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy