SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ૨૨. શ્રી નેમિનાથ જિન સ્તવન. શામળીયા લાલ તેરણથી રથ ફેર્યો કારણ કહોને; ગુણ ગિરૂઆ લાલ મુજને મૂકી ચાલ્યા દરિશણ ઘોને. હું છું નારી તે તમારી, તુમે સેં પ્રીતિ મૂકી અમ્હારી; તમે સંયમ સ્ત્રી મનમાં ધારીશા. ૧ તમે પશુ ઉપર કિરપા આણી, તમે મારી વાત ન કે જાણું, તુમ વિણ પરણું નહીં કે પ્રાણ. શા. ૨ આઠ ભવની પ્રીતલડી, મૂકીને ચાલ્યા શેતલડી; નહીં સજજનની એ રીતલડીશા૩ નવિ કીધો હાથ ઉપર હાથે, તે કર મૂકાવું હું માથે પણ જાવું પ્રભુજીની સાથે શા. ૪ ઈમ કહિ પ્રભુ હાથે વ્રત લીધે, પિતાને કારજ સવિ કીધે પકડયે મારગ એણે શિવ સીશા. ૫ ચેપન દિન પ્રભુજી તપ કરીએ, પણપને કેવલ વર ધરીએ, પણ સત છત્રીશશું શિવ વરીએ. શા. ૬ ઈમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા તે જિન ઉત્તમ તારે જે પાદ પવ તસ શિર ધારે શા. ૭ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. પરવાદી ઉલુકો પરિ હરિ સમ, હરિ સેવે જસ પાયા; હરિત વાને પ્રભુની ગતિ ગજ સમ, હરિ સેવે જસ પાયા, પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ આજ મુજ સારે
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy