SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે માન ન લેભ ન વલી અકષાયા, વિહાર કરે નિરમાયા ૨૦ વી. ૪ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાય રે સમોસરણે બેસી જિનરાયા, ચઉવિત સંઘ થપાયા રે. વી. પ કનક કમલ ઉપર ઠવે પાયા, ચઉવિત દેશના દાયા રે, પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ચેત્રીશ અતિશય પાયા રે વીરા : શૈલીશીમાં કર્મ જલાયા, જીત નિસાણ વજાયા રે; પંડિત ઉત્તમ વિજય પસાયા, પ વિજય ગુણ ગાયા રે. વી. 9 ૯ કરે છે
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy