________________
૧૧૫ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન. કયું જાનું કયું બની આવહિ,
- શ્રી સંભવ જિનરાજ હે મિત્ત, તુજ મુજ અંતર મટકો,
કિમ ભાસે તે આજ હે મિત્ત કર્યું. ૧ મુજ પ્રવર્તન જેહ છે, તે ભાવવૃદ્ધિનું હેત હે મિત્ત; હું કર્તા કર્મજ તણે,
' કરિ તે કર્મ ચેત હો મિત્ત કર્યું. ૨ જીવ ઘાતાદિ કરણે કરી, કરણ કારક ઈમ હોય છે મિત્ત; અક્ષય પંચ પષક સદા, ને
કારણે સંપયાણ જય હો મિત્ત, કયું૦ ૩ ઈમ મનુજને ભવ ભલો, હારીને સુણજે સ્વામી હે મિત્ત; નરક નિગોદ વિષે ગયે,
ખટકારક મુજ નામ હે મિત્ત, કયું છે તે વિપરીત એ સાધિઓ, તું કરતા શિવ ઠાણ હે મિત્ત; કરિ તે કારક કર્મ છે,
શુભ સેવન કરણેણ હે મિત્ત કર્યું છે દેઈ ઉપદેશ ભવિ લેકને, દીધે કમને ત્રાસ હે મિત્ત; કર્મ થકી અલગે થયે,
સિદ્ધિ વિષે ગયે ખાસ હે મિત્ત કર્યું. ૬ ઈમ તુજ મુજ અંતર પડશે, કિમ ભાંજે ભગવંત હે મિત્તક પણ જાણું તાહરી પરે,
સાધતાં ભાંજશે તંત હે મિત્ત કર્યા. ૭