SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. અજિત જિન તુજ મુજ અંતરે, જોતાં દીસે ન કાય રે, તુજ મુજ આતમ સારીખે. હાંરે સત્તા ધથી હાય રે અ જ્ઞાન દન ચરણુ આદિ દેઈ, ગુણ અછે જેહ અનંત રે; અસખ્ય પ્રદેશ વળી સારીખા, એ છે ઇણિ પરે તંતરે અ એતલા અંતર પણ થયા, હાંરે આવિરભાવ તિરાભાવરે; આવિર ભાવે ગુણ નીપના, તિણે તુજ રમણ સ્વભાવ ૨૦ ૦ ૩ રાગદ્વેષાદ્વિ વિભાગની, હાંરે પરિણતી પરભાવે રે; ગ્રહણ કરતા કહે ગુણતણા, હાંરે પ્રાણી અહતિશભાવે ૨૦ અ૦ ૪ એહુ અંતર પડયા તુજ થકી, હાંરે તેને મન ઘણું દુઃખરે; ભીખ માંગે કુણુ ધન છતે, હાંરે છતે આહાર કુણુ ભૂખ રે અ૦ ૫ તુજ અવલખને આંતરા, હાંરે ટળે માહરે સ્વામ રે; અચલ અખંડ અગુરૂ લહુ, હાંરે લહે નિરવદ્ય નિરવદ્ય ઠામ રે અ૦ ૬ જે અવેન્રી અખેઢીપણું, અલેશીને અોગી રે; ઉત્તમ પદ વર પદ્મના, હાંરે થાયે ચેતનભાગી ૨૦ અ૦ ૭
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy