SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ તવ કર્યો નિજ આધિના, ભોક્તા પણ તસ થાય હા મિત્ત; તુજ મુજ અંતર વિ ટળે, સિવ મંગલિક મની આય હા મિત્ત॰ કયું ૮ અજરામર તસ સુખ હાચે,લિસે અનંતી રિદ્ધિ હા મિત્ત; ઉત્તમ ગુરૂ સેવા લહે, પદ્મવિજય ઇમ સિદ્ધિ હૈ। મિત્ત॰ કર્યુ ૪. શ્રી અભિનજ્જૈન જિન સ્તવન, તુમ્હે જોજયા જોજયા રે, વાણીને પ્રકાશે તુમ્હે; ઉઠે છે અખંડ ધ્વનિ, તેજને સંભળાય; નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજી જાય તુ॰ દ દ્રવ્યાદિક રૃખી કરીને, નય નિષેપે જીત્ત; ભંગ તણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અદ્ભુત પયસુધાને ક્ષુવાર, હારી જાયે' સવ; પાખડી જન સાંભળીને, મૂકી દીએ ગવ ગુણુ પાંત્રીસ અલ'કારી, અભિનંદન જિન વાણી; શસય ઈંદ્રે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણી તુ॰ ૪ વાણી જે નર સાંભળે, તે જાણે દ્રવ્ય અને ભાવ; નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ॰ તુ॰ પ તુ॰ ૨ તુ ૩ સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને આચાર; હૈય જ્ઞેય ઉપાદેય જાણે, તત્ત્તાતત્ત્વ વિચાર॰ તુ॰ દ્ નરક સરગ અપવર્ગ જાણે, થિર વ્યય ને ઉત્પાદ; રાગ દ્વેષ અનુમ ધ જાણે, ઉછરંગ ને અપવાદ॰ તુ॰ ૭
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy