SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજય કૃત વીશી. ૧. શ્રી ઋષભદેવ જિન સ્તવન. ગડષભ જિનેસર ત્રષભ લંછન ધરૂ ઉચાજે સાત રાજ, નિરલંછન પદને પ્રભુ પામીયા, શિવપુરને સામ્રાજજી . ૧ અવ્યય અચલ અચિંત અનંત છે. અશરીરી અણહારી; અવિનાશી શાશ્વત સુખને ધણી, પર પરિણતી નિવારીજી ૪૦ ૨ જ્ઞાન અનંત અનંત દરશન મયી, લેકાલેક સ્વભાવેજી; દેખકર આમળ પરે પણ નહિં, રમતા જે પરભવેજી ઋ૦ ૩ નિજ રૂપે રમણ કરતા સદા, સાદિ અનંતહ ભાંગેજી; અવ્યાબાધ અરજ અજ જે થયા, પુદ્ગલ ભાવે નિસંગેજી ૪૦ ૪ પુદગલ રહિતપણે સુખ ઉપનું, તે કિમ જીભે કહાજી; વરણાદિક નહી જાસ સ્વરૂપ છે, જેગાતીત જિનરાજી ત્રા. ૫ કરતા તારે નિજ ગુણને પ્રભુ, અવગાહી નિજ ખેતેજી; અછે અનંતા નિજ ઠામે રહ્યા, ભીડ ન કેયને દેતેજી . ૬ એ જિનવર ઉત્તમ પદ રૂપ છે, પવને અવલંબીજે છે; તે પરભાવ કરમ ધરે કરી, ઠાકુર પદવી લીજે જ શ૦ ૭
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy