SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્ય મ પાપ ન બંધ ન દેહ ન, જનમ ન મરણ ન બીડા; રાગ ન ટ્વેષ ન કલહ ન ભય નહિ, નહિ સંતાપ ને કીડા તું. ૫ અલખ અગેચર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધિ; પૂરણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ, ધ્યાયે સહજ સમાધિ-તું. ૬ જે જે પૂળ તે તે અંગે, તું તે અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાનને પૂરે–તું. ૭ ચિદાનંદ ઘન કેરી પૂજા, નિરવિકલ્પ ઉપયોગ; આતમ પરમાતમને અભેદે, નહિ કઈ જડને જેગ- ૮ રૂપાતીત ધ્યાનમાં રહેતાં, ચંદ્રપ્રભ જિનરાય; માનવિજય વાચક ઈમ બેલે, પ્રભુ સરિખાઈ થાય–તું. ૯ ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન. તુજ સેવા સારી રે, શિવસુખની ત્યારી રે, મુજ લાગે પ્યારી રે, પણ ન્યારી છે તારી પ્રકૃતિ સુવિધિ જિના રૂ. ૧ હેજે નવિલે રે, સ્તવી નવિ ડેલે રે; હિયડે નવિ ખેલે રે, તુજ તેલે ત્રિણ જગમાં કે નહિ નિસંગીયે રે. ૨ ન જુયે જેતાને રે, ન રીઝે સેતાને રે, રહે મેળે પિતાને રે, શ્રોતાને જેતાને તે એ વાલો રે. ૩ નવિ સે ન રુસે રે, ન વખાણે ન હસે રે, નવિ આપે ન મૂસે રે, કવિ ભૂંસે ન અડે રે, કેઈને કો રે૪ ન જણાએ ધાત રે,તેહશું શી સત રે, એહ જાણું કહે વાત રે, વહિવા તન હે તુજ વિણુ માનને રૂ. ૫
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy