________________
૧૦૦
૧૦. શ્રી શીતલનાથ જિન
સ્તવન
સ
.
તુજ મુખ સનસુખ નિરખતાં, મુજ લાચન અમી ઠરતાં હો; શીતજિનજી તેહની શીતલતા વ્યાપે, કિમ રહેવાયે કહેા તાપે હા-શી૰૧ તુજ નામ સુણ્યુ. જવ કાને, હઈડુ' આવે તવ સાને હેા; શી મૂર્છાયેા માણસ વાટે, જિમ સજ હુયે અમૃત છાંટે હા–શી૦ ૨ શુભગધને તરતમયેાગે, આકુલતા હુઈ ભાગે હા; શી તુજ અદ્ભુત દેહ સુવાસે,
તેહમિટી ગઈ રહત ઉદાસે હા-શી ૩ તુજ ગુણુ સંસ્તવને રસના, છાંડે અન્ય લવની ત્રસના ડા; શી, પૂજાયે તુજ તનુ ફરસે,
ફરસન શીતલ થઈ ઉલસે હા—શી ૪ મનની ચ'ચલતા ભાગી, વિ છંડી થયા તુજ રાગી હા; શી૰ કવિ માન કહે તુજ સગે,
'
શીતલતા થઈ અંગેા અંગે હા—શી પ્ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન, શ્રી શ્રેયાંસ જિષ્ણુદ ઘનાઘન ગહગહ્યો રે, ઘના૦ વૃક્ષ અશાકની છાયા સુભર છાઈ રહ્યો રે; સુભર૦ ભામડાની ઝલક ઝબુકે વિજળી રે, ઝબુકે ઉન્નત ગઢતિંગ ઈંદ્ર ધનુષ શાભા-મિલી રે. ધનુષ. ૧ દેવ દુ દુર્ભિનો નાદ ગુહિર ગાજે ધણુ રે, ગૃહિર ! વિક જનનાં નાટક માર ક્રીડા ભ રે, માર૦