SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હાસ્ય ન રતિ ને અરતિ નહી, નહી ભય શેક દુગછ; સુપાસ નહી કંદર્પ કદર્થના, નહી અંતરાયને સંચ—સુપાસ. ૪ મેહ મિથ્યાત નિદ્રા ગઈ નાઠા દેષ અઢાર; સુપાસ, ત્રીસ અતિશય રાજ, મૂળાતિશય ચાર–સુપાસ૫ પાંત્રીસ વાણી ગુણે કરી, દેતે ભવિ ઉપદેશ સુપાસ, ઈમ તુજે બિંએ તાહરે, ભેદને નહિ લવલેશ–સુપાસ. ૬ રૂપથી પ્રભુ ગુણ સાંભરે, ધ્યાન રૂપસ્થ વિચાર; સુપાસ માનવિજય વાચક વદે, જિન પ્રતિમા જયકાર-સુપાસ. ૭ ૮ શ્રી ચંદ્રપ્રભપ્રભુ જિન સ્તવન, તુંહી સાહિબારે મન માન્યા, તું તે અકળ સ્વરૂપ જગતમાં, મનમાં કેણે ન પાકે શબ્દ બોલાવી એળખા, શબ્દાતીત ઠરાયે–તું. ૧ રૂપ નિહાળી પરિચય કીને, રૂપમાંહિ નહિ આવે; પ્રાતિહારજ અતિશય અહિનાણે, શાસ્ત્રમાં બુધે ન લખાયે–તું૨ શબ્દ ન રૂપ ન ગંધ ન રસ નહીં, ફરસ ન વરણ ન વેદ, નહિ સંજ્ઞા છેદ ન ભેદ ન, હાસ નહિ નહિ ખેદ–તુ. ૩ સુખ નહિ દુખ નહિ વળી વાંછા નહિ, નહિ રોગ એગ ને ભેગ; નહિ ગતિ નહિ થિતિ નહિ રતિ અરતિ, નહિ જુજ હરસ ને શે –તુ૪
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy