SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૭ ) શ્રી અઇમીની સ્તુતિ. અષ્ટમી તપ મહિમા, માટેા કહે મહાવીર, આઠમ તપ ભજે, અષ્ટકમ્ જ જીર; આઠ સિદ્ધિ રૂદ્ધિ આપે, તેમ મદ ભ’જે આઠ, દુઃખ દુર્ગતિ કાપે, જેમ દાવાનલ કાષ્ઠ. ॥ ૧ ॥ ચેવીશે જીનની, પ્રતિમા ભરતે ભરાવી, અષ્ટાપદ ઉપર, નાસિકા સરખી ૪. રાવી; પૂરવ થકી વંદા, ઢાય ચાર અઠ દશદેવ, એ ચાર નિક્ષેપે, સભાળી કરૂ સેવ. ॥ ૨ ॥ મહાવીર થઠ્ઠી ત્રિપદી, પામીને તત્કાળ દ્વાદશાંગી ગુંથી, ગણધર દેવ રસાળ; એમાંથી ઉપદિશે, આઠમના અધિકાર, અષ્ટમી આરાધા, જિમ પામેા ભવપાર ॥ ૩ ॥ જિનશાસન દેવી, સિદ્દાયિકા માત ́ગ, આઠમ તપતપીએ, સાનિધ્ય કરે ધરી ર્ંગ, સુર સમ ક્રિતધારી, ભવિક કરે કલ્યાણ; ભાવવિજ્યના વાચક, સેવક જ્યુ` ભાસભાણું. ॥ ૪ ॥ एकादशीनी स्तुति. નિરૂપમ નેમિ જિનેશ્વર ભાખે, એકાદશી અભિરામ; એક મને કરી જેહ આરાધે, તે પામે શિવ ઠામજી; તેહનિસુણી માધવ પૂછે, મન ધરી
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy