________________
નેમજી પંચમી તપ કલ્યાણી, ગુણમંજરી વરદત્ત પરે પ્રાણુ કરે ભાવ મન આણી. છે ૧અષ્ટાપદ ચોવિશ જીણુંદ, સમેત શિખરે વીસ સ્થભ ભવિ વંઘ શત્રુજ્ય આદિ ણંદ: ઉત્કૃષ્ટા સત્તરિય છે.
દ નવાડી કેવલી જ્ઞાનદિણંદ નવડી સહસ મુણીદ, સામ્મતિ વશ જીણુંદ સેહાવે, દેય કેડી કેવલી નામ ધરાવે, દેય કેડી સહસ મુનિ કહાવે, જ્ઞાનપંચમી આરાહ ભાવે, નમો નાણસ્સ જપતાં દુખ જાવે; મનવંછિત સુખ થાવે. ૨શ્રી જીનવાણ સિદ્ધાંતે વખાણી જોયણ ભુમી સુણે સવિ પ્રાણી, પીજીએં સુધા સમાણ, પંચમી એક વિશેષ વખાણી અનુવાલી સઘલી એ જાણી બોલે કેવલનાણી જાવ જીવ વરસે એક કવિ સૌભાગ્ય પંચમી નામે લેવિ માસે એક ગ્રહેવિ, પંચ પંચ વસ્તુ દેહરે ઢવિ એમ સાડા પંચ વર્ષ કવિ આગમ વાણી સુવિ, છે . સિંહગમની સિંહલંક બિરાજે સિંહનાદ પરે ગુહિર ગાજે, વદનચંદ પરે છાજે. કટિ મેખલાને ઉર સવિ રાજે પાયે ઘુઘરા ઘમઘમ વાજે, ચાલતી બહુત દીવાજે. ગઢ ગિરનાર તણી રખવાલા અંબતુંબજુત્તિ અંબાબાલા અતિ ચતુર વાચાલાર પંચમી તપસી કરત સંભાલા દેવી લાભ વિમલ સવિશાલા રત્નવિમલ જયમાલા છે ૪.