________________
(૨૮) અતિ આનંદાજી, એકાદશીને એહવે મહિમા, શ્યા. ભણી કહે છછુંદાજી. ૧ એકશત અધિક ૫ચાશ પ્રમાણ, કલ્યાણક સવિ જિનનાજી, તેહ ભણી તે દિન આરાધા, છેડી પાપ સવિ મનનાજી પાસહ કરીએ મન આદરીએ, પરિહરીએ અભિમાનજી, તે દિન માયા મમતા તજીએ ભજીએ શ્રી ભગવાન છે. ને ૨ પ્રભાતે પડિકમણું કરીને, પિસહ પણ તિહાં પારીજી, દેવ જુહારી ગુરૂને વાંદી; દેશનાનીસુણે સારીજી, સ્વામી જમાડી કર્મ ખપાવી, ઉજમણું ઘર સારૂજી અશનાદિક ગુરૂને વહેરાવી, પારણું કરે પછી વારૂછ. 9 | બાવીશમા જિન એણી પરે બેલે સુણ તું કૃણુ નરિંદાજી, એમ એકાદશી જેહ આરાધે, તે પામે સુખવંદાજી, દેવી અંબાઈ પુણ્ય પસાયે, નેમી*વર હિતકારી, પંડિત હરખવિજ્ય તસ શિષ્ય માનવિજ્ય જયકારી . ૪ છે
एकादशीनी स्तुति बोजी. ગોપીપતિ પૂછે, પભણે નેમિકુમાર, ઈહાં થોડે કીધે, લહીએ પુણ્ય અપાર, મૃગશર અજવાળી, અગ્યારશ સુવિચાર, પિસહવિધિ પાળી, લહુ તરીએ સંસાર. મે ૧ કલ્યાણક હુવા, જિનના સે પચાસ,