SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) મનાંણ ૭ ને સંધ ચતુવિધ સ્થાપવા, દેશના દીએ મહાવીર; ગતમ આદિ ગણધરૂ, કર્યા વજીર હજુર છે ૮ કાર્તિક અમાવાસ્યા દિને, શ્રીવીર લા નિર્વાણ પ્રભાતે ઇંદ્રભૂતિને, આપ્યું કેવલનાણુ છે જ્ઞાન ગુણે દીવા કર્યાએ, કાર્તિક કમલા સાર; પુણ્ય મુક્તિ વધૂ વર્યો, વરતી મંગળ માળ, . ૧૦ | ઇતિ अथ चोवीश तिर्थकरना लंबननु चैत्यवंदन. આદિ દેવ લંછન વૃષભ, અજિતજિન હસ્તિ સાહ સંભવનાથને હય ભલેઅભિનંદન હરિ સેહ, ૧ | સુમતિનાથને કેચ પક્ષી, પદ્મપ્રભ રક્ત કમળ સુપાર્શ્વજનને સાથીઓ, ચંદપ્રભુ શશી નિર્મળ, ૧ ૨ ! સુવિધિજિનેશ્વર મલ્યનું એ, શીતલજિન શ્રીવત્સ; પગી જિનવરશ્રેયાંસને, પ્રણો મન ધરી રંગ. ૩ | વાસુપૂજ્ય મહિ ષનું, વિમલજિન સુઅરજોય; સચાણપક્ષી અનતને, શ્રી ધર્મને વજીએ હાય, છે ૪ શાંતિજિન મુગલે ભલે, શ્રી કુંથું વળી છાગ; નંદાવર્ત શ્રી મરપ્રભુ, શ્રીમલલી કુંભ ચગ. ૫ | મુનિસુત્રતને કાચબેએ, નીલ કમળ નમિરાય, દક્ષિણાવર્તન
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy