SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) "અભિધાની ૧ સવનુભૂતિ શ્રીધર સુદત્ત, દાદર સુતેજા; સ્વામી સુત્રત ૧૩સુમતિ તે શીવગતિ "સુહેજા રા અસ્તાધ નેમીશ્વર અનિલ શેધર કૃતાર્થ જિનેશ, શુદ્ધ મતિને શિવંકરેજચંદન "સંપ્રતિ કહેશ૩, श्री महावीरना पंच कल्याकनुं चैत्यक्दन સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાદેવી માય, ક્ષત્રિય કુંડમાં અવતર્યા, પ્રભુજી પરમદયાળ ૫ ૧૫ ઉજવી છઠ આષાઢની, ઉત્તરાફાગુની સાર, પુષ્પોત્તર વિમાનથી, ચવીયા શ્રીજિનભા. | ૨ લક્ષણ અડહિય સહસ્ત્રએ, કંચનવર્ણ કાય; મૃગપતિ લંછન પાઉલે, વીરજિનેશ્વર રાય. પરા ચૈત્રિ શુદિ તેરસદિને, જમ્યા શ્રી જિનરાય, સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ છે ૪ ૫ માગશર વદિ દશર્મિદિને લીએ પ્રભુ સંજમ ભાર; ચઉનાણી જિનજી થયા, કરવા જગ ઉપકાર. | ૫ | સાડા બાર વરસ લાગે, સસ્થા પરિસહ ઘેરે ઘનઘાતી ચઉ કર્મને, વિજ કર્યો ચકચુર છે ૬ છે વૈશાક શુદિ દશમી દિને, ધ્યાન શુકલ મન થાય; શમી વૃક્ષતળે પ્રભુ, પામ્યા પંચ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy