SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) શંખજાન્ય, શ્રીનેમિનિને પાય. ૬ છે પુરૂષાદાણી પાર્શ્વપ્રભુ, લંછન નાગનું સાર, વીર જિનેશ્વરને ભલું, સિંહ કલ્વે ઉદાર, ૭ મે ગર્ભ કોળથી એસપી, સર્વ જિનને તુંગ જિમણે પગે અંધાતણે, એ આકાર ઉત્તુંગ, ૮ છે લછિન એ સાવ શાશ્વતએ, આગમમાંહિ જેજે, ક્ષમાવિજય જસ નામથી, શુભને જ સુખ હાજે છે श्री बावन जिनालयन चैत्यवंदन. શુદિ આઠમ ચંદ્રાનન, સર્વજ્ઞાય ગણું; બહષભાનન શુદિ ચાદસે, શાશ્વત નામ ભણી છે ૧ મે અંધારી આઠમ દિને, વધમાન જીન નમીએ, વારિણુ વદ ચંદશે, નમતાં પાપ નિગમીએ. | ૨ બાવન જિનાલય તપએ, ગુણ ગણુણે સુખકાર, શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર ૩, - અ શેઢા વલ્યાનું ચૈત્યવં. - શાસન નાયક જગજ, વર્ધમાન જગઈશ, આતમ હિતને કારણે, પ્રણમું પરમ મુનીશ. મે ૧ . ખટપરવિજેણે વર્ણવી, તેહમાં અધિષ્ઠી જે; એકાદશી સમકે નહી, આરાધે ગુણ ગેહ, ૨ માન
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy