SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) ભાર તીર્થકર તિમ ગુણણુ દોય હજાર ગણુએ નમો નસ્પદ કરે છે ૬ વિધિ સહિત અન વચ કાયા, વશ કરી આરાધીએ. ૧૫ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. a ૭ | ગદકષ્ટ ચુરે શપૂરે, ચક્ષ વિમલેશ્વર: શ્રી સિદ્ધચક પ્રતાપ જાણ, વિજ્યવિલાસે સુખભાર. | ૮ श्री पुंडरीक स्वामीनु चैत्यवंदन - શ્રી શત્રુંજ્ય મહાસ્યની રચના કીધી સાર; ઇડરગિરિના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર જ ૧ | એક દિન વાણી જિનતણી, સુણી થયો આણંદઃ આવ્યા શત્રુજ્યગિરિ, પંચકેડ સહરંગ. છે ૨ ચૈત્રી પૂનમને દીનેએ, શિવશુ કીધો ચાગ, નમીએ ગિરિને ગણધરૂ, અધિક નહી ત્રિલોક છે ૩ છે श्री अतीत चावीशी चैत्यवंदन અતીત વીશી પ્રથમ દેવ, જિન કેવલ નિવણું સાગર મહાજ, વિમલ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy