SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (ce; પછી હાલાલ, વિછડતાં નયે પ્રાણી, જિ。llal જાતિ અને દુઃખ નહી?, ન લહ્યા નયનના સ્વાદ જિ॰ નયન સ્વાદ લહી કરી હુલાલ, હાર્યોને વિખવાદરે; જિ ॥ ૪ ॥ બીજે પણ કહાં નવિ ગમેરે, જિહાં તુજ વિરહેા વચાયરે, જિ માલતી *સુમે હાલિઓ હેાલાલ, મધુપ કરી? ન જાયરે, જિ કું॰ ॥ ૫ ॥ વનદેવ દામાં રૂખડાંરે, પાવે લી વરસાદરે, જિ॰ તુજ વિહાનલના ઘા હાલાલ; કાલ અનંત ગમાતરે, જિ॰ કું॰ ॥ ૬ ॥ ટાઢક રહે તુજ સંગમાંરે, આકુલતા મિટી જાયરૅ, જિં તુજ સંગે સુખીએ સદા હૈાલાલ; માનવિજય ઉવઝાયરે, જિૐ ॥ ૭ II श्री नेमिनाथना नवजवनुं स्तवन. નેમિ પ્રભુ આવ્યારે, સહસાવનકે મેદાન, કરૂણા લાવ્યારે, જીનપદ નામકે નિદાન,કૃષ્ણજી વંદન કરે ઠામ, ઈ વનપાળકને બહુ દાન, સાથે સેના લઇ અભિરામ, પ્રભુજી પેખીરે, પચાભિગમ પ્રકાર, વંદના શ્રીધીરે, માને સફલ અવતાર, દેશના દીધી, પ્રભુજીએ ભવિ ઉપકાર. નેમિ॰ ॥ ૧ ॥ કૃષ્ણજી
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy