SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૮) વલ૦ | ૪ | ત્રણ ભુવનમે આણ મનાયા, દશ હોય છત્ર ધરાયારે, રૂખ્ય કનકમણિ ગઢ વિરચાયા,નિગ્રંથ નામ ધરાયા. વંદે | પ રયણ સિંહાસન બેસણુ ઠાયા, દુદુભિનાદ વજાયારે, દાનવ માનવ વા. સવ આયા, ભકતે શીર્ષ નમાયા. વદ છે ૬ છે પ્રભુ ગુણ મણ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા ૨ પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા છે. વદે | ૭ | श्री कुंथुनाथजीनुं स्तवन. શું જિનેશ્વર જાણજોરે, મુજ મનને અભિપ્રાથરે જિનેશ્વર, તું આતમ અલવેશ્વર હલાલ, રખે તુજ વિરહ થાયરે, જિ- તુજ વિરહો કેમ વેઠીએ હાલાલ, તુજ વિરહ દુઃખદાયર, જિતુજ વિરહ ન ખમાયરે, જિ. ક્ષણ વરસશે થાયરે, જિ. વિરહ મોટી બલાયરે, જિનેશ્વર કુંથું૦ | ૧ | તાહરી પાસે આવવું રે, પહેલાં ના તું દાયરે, જિ. આવ્યા પછી તે જાવું હલાલ, તુજ ગુણવશ ન સહાયરે. જિ. કું. ૨ ન મિલ્યાને ધોખ નહિરે જસગુણનું નહી નાણુર, જિ. મલિઆ ગુણ કલિઆ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy