________________
()
પુછે પ્રભુને એમ, રાજુલને તુમ ઉપર પ્રેમ, અરિહા નેમિન યા એમ, નવભવ કેરીરે, વાત અને કહાન, ધુરં ભ ધારરે, ધન્ય ધનવતી અભિધાન, સિમકિત સારે, પામ્યા મેક્ષ નિદાન નેમિ- ૨ ધનત ભાઈ બીજે ધનદેવ, સમ્યક કરતા સંચમ રવ, સહ એ ઉપન્યા સહમદેવ, નિજ નિજ પ્રીતે રે, સુખ બેગ સુ રસાલ, ચાત્રા કરતારે, શાશ્વત
ત્ય વિશાલ. વિચરતા વરરે, અનવર પરમ દયાલ. નેમિ- આ ૩ વિદ્યાધર હવે ચિત્રગતિ રાય, તેહની રાણી રત્નતી થાય, મનગતિ ચપળગતિ દય લાય, ત્રીજા ભવમાં, સુસ કેવલીની પાસ, સમકિત પામ્યારે, દિક્ષા દમધર સકાસ, ચારિત્ર પાલી, ઉપન્યા માહે સુરવાસ. નેમિ. ૪. હવે પંચમ ભવ ઉપન્યા જે, અપરાજીત કુમર ગુણ ગેહ, પ્રીતિમતી તસરાણી જેહ, તેણે ભોં કીધેરે, બહુજનને ઉપકાર, પૃથ્વી ભમતાંરે, મળીયા કેવળી આણગાર, મિત્રને સાથે રે, પ્રણમ્યા ભક્તિ ઉદાર નેમિ છે ૫ | કેવલી કહે તું સમકિતવત, ભરતમાં બાવીશમે અરિહંત, વિમલબેધ ગણધર એ તત, સુરસેમ નામે રે, ભાઈ તે પણ ગણધાર, T - ૧ પાસે.