SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવ દૈનમાલા ૧૪૨ એકો આઠથ્થુ ધર્મજી, નવશે શુ શાંતિનાથ રે; કુંથુ અર એક સહસશુ, સાચા શિવ પુર સાથ રે. સમેત॰ પ્ મશ્ર્વિનાથ શત પાંચથ્થુ, મુનિ નમી એક હજાર રે; તેત્રીસ મુનિ યુત પાસ, વરીયા શીવસુખ સાર રે. સમેત ૬ સત્તાવીશ સહસં ત્રણશે, ઉપરે આગણપચાસ રે; જિન પરિકર બીજા કેઇ, પામ્યા શિવપુર વાસ રે. સમેત એ વીશે જિન એણે ગિરે, સિયા અણુસણુ લેખ રે; પદ્મવિજય કહે પ્રણમીયે, પાસ સામલનું ચેકરે. સમેત॰ ૬ ઈતિ શ્રી પંડિતપ્રકાંડમુનિવરાત્તસ પદ્મવિજયગણિ વિરચિત ચૌમાસી દેવવંદન. F ८
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy