SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસીના દેવવંદન–પં. પદ્વવિજ્યજીકૃત ૧૪૧ વીર સ્વમુખે વરણુ, મહા નમતાં કેડી કલ્યાણ, નમીયે નેહશું હારા વહાલાજી રે. શ્રી સમેતશિખરજીનું સ્તવન. ( ક્રીડા કરી આવીએ દેશી. ) સમેતશિખર જિન વંદીયે, મોટું તીરથ એહ રે; પાર પમાડે ભવતણે, તીરથ કહિયે તેહ રે. સમેત ૧ અજિતથી સુમતિ જિર્ણદલગે, સહસ મુનિ પરીવાર રે; પદ્મપ્રભ શિવસુખ વર્યા, ત્રણસેં અડ અણુગાર રે. સમેત ૨ પાંચશે મુનિ પરિવારશું, શ્રી સુપાસ નિણંદ રે; ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ રે. સમેત ૩ છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સિદ્ધા રે; સાત સહસશું ચાદમા, નિજ કાર્ય વર કીધા રે. - સમેત ૪
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy