SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ દેવવંદનમાલા પછી અંકિંચિત્ર નમુત્થણું અરિહંત ચેઈઆણં, અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ગ પારી થાય કહેવી. થાય. ૧ સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા; ષ જીવના ત્રાતા, આપતા સુખસાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા; દુ:ખ દેહગ ત્રાતા, જાસ નામે પલાતા. - શ્રી અભિનંદન જિન દેવવંદન. પછી આભવમખંડો’ સુધી જ્યવયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! શ્રી અભિનંદન જિન આરાધનાર્થ ચૈિત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચિત્યવંદન કરવું. તે આ પ્રમાણે ચૈત્યવંદન. નંદન સંવર રાયને, ચોથા અભિનંદન, કપિ લંછન વંદન કરે, ભવદુ:ખ નિકંદન. સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય; સાડા ત્રણ હનુમાન, સુંદર જસ કાય. વિનીતાવાસી વંદીયે એ, આયુ લખ પંચાસ; પૂરવ તસ પદ પધને, નમતાં શિવપુર વાસ. -
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy