SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌમાસીના દેવવંદન–પં. પદ્મવિજયજીકૃત અહીં નમુત્થણું૦ જાવંતિ ચેઈઆઈ. જાવંત કેવિ સાહૂ નમેહંતુ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે – થાય. વિજયા સુત વંદો, તેજથી ક્યું દિદે; શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીદો; મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરીદે લહ પરમાણું દો, સેવના સુખ કંદો, શ્રી સંભવનાથ-જિન દેવવંદન. પછી “આભવમખંડા” સુધી જયવીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિસહ ભગવદ્ ! શ્રી સંભવનાથ જિન આરાધનાથે ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ, કહી ચિત્યવંદન કરવું. તે આ પ્રમાણે– ચૈત્યવંદન. સાવત્થી નયરી ધણી, શ્રી સંભવનાથ; જિતારિ ગૃપ નંદને, ચલવે શિવ સાથ. સેના નંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણો મનરંગે. ૨ સાઠ લાખ પૂરવતણું એ, જિન વર ઉત્તમ આય; તુ લંછન પદ પદ્મને, નમતો શિવ સુખ થાય. ૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy