SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌમાસીના દેવવંદન–પં. પવવિજ્યજીકૃત ૯ . પછી અંકિંચિ૦ નમુત્થણું, અરિહંત ચેઈઆણં અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ પારી થેય કહેવી. થાય. સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચા; થયો હીરો જો, મેહને દેઈ તમાચો પ્રભુ ગુણગણ મા, એહને ધ્યાને રા; જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકા. ૨ શ્રી સુમતિનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડો’ સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી સુમતિનાથ જિન આરાધનાથ ચેત્યવંદન કરૂં? ઈરછું કહી ચિત્યવંદન કરવું. તે આ પ્રમાણે– ચૈત્યવંદન. સુમતિનાથ સહકરૂ, કેસલ્લા જસ નયરી; મેઘરાય મંગલા તણે, નંદન જિતવયરી. ફ્રેંચ લંછન જિન રાોિ , ત્રણસેં ધનુષની દેહ, ચાલીસ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગેહ. ર સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ, તસ પદ પદ્મ સેવા થકી, લહે સુખ અવ્યાબાધ. ૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy