SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનમાલા “ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખખ્યાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ. જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પવિજય કહે એહ, સમય પ્રભુ પાલજે, જિમ થાઉં અખય અભંગ. ૭ શ્રી અજિતનાથ જિન દેવવંદન. પછી આભવમખેડા સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન! શ્રી અજિતનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છ કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે ચેત્યવંદન. અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાને સ્વામી; જિતરશત્રુ વિજ્યા તણે, નંદન શિવગામી. ૧ બહેતર લાખ પૂરવ તણું, પાલ્ય જિણે આય; ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુરરાય. ૨ સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ પાદ પ તસ પ્રણમીયે, જિમ લહીયે શિવગેહ. ૩ ( ૧ પ્રભુને મૂલથી એટલે જન્મથી, ૪ અતિશય હોય છે. દેવનાં કરેલાં ૧૯ અતિશય અને ઘાતી કર્મના ક્ષયથી ૧૧ અતિશય મળી કુલ ૩૪ અતિશય જાણવા. ૨ ચિહ્ન. ૩ કલંક.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy