SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ વીશ ગજ બલ પદ્માવતી, દુ:ખ ચક્કેસરી દ્રવ્ય આણું; શંખ દ્વીયે અખીસુરી, દુ:ખ પંચ કાશ વહે બાણુ. બાર પાદશાહ જીતીને, દુ:ખ વિમલ મંત્રી આલ્હાદ; દ્રવ્ય ભરી ધરતી કીયા, દુ:ખ ઋષભદેવ પ્રાસાદ. બિહ્ત્તેર અધિકાં આઠશે, દુ:ખ બિંબ પ્રમાણ કહાય; પન્નરશે... કારીગરે, દુ:ખ વરસ ત્રિકે તે થાય. દ્રવ્ય અનુપમ ખરચીયા, દુ:ખ૦ લાખ ત્રેપન બાર કાડી; સંવત દેશ અટ્ઠાશીએ; દુઃખ પ્રતિષ્ઠા કરી મન હાડી. દેરાણી જેઠાણીના ગાખલા, દુ:ખ લાખ અઢાર પ્રમાણ; દેવવ નમાલા ભવિષ્ટ વિ ૨ ભવિ॰ ભવિ॰ ૩ ભવિ વિ ૪ ભવિ॰ ભવિ॰ ૫ ભવિ॰
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy