SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજયજીકૃત - ST અનાગત ચઉવીશીએ; ચાલો૦ કલાસ ઉજ્જયંત રેવત કહીએ, શરણુ ગિરિને ફરસીએ. ચાલો૦ ૭ ગિરનાર નંદભદ્ર એ નામે, આરે આરે છબ્રવિશિએ; ચાલે દેખી મહીતલ મહિમા મહેટ, પ્રભુ ગુણ જ્ઞાન વસિયે. ચાલો૦ ૮ અનુભવ રંગ વધે તેમ પૂબે, કેશર ઘસી ઓરશીએ; ચાલો૦ ભાવસ્તવ સુત કેવલ પ્રગટે, શ્રી શુભ વીર વિલસીએ. ચાલે ૯ શ્રી અર્બુદગિરિ તીર્થ સ્તવન. | ( ચિત્ત ચેતે રે–એ દેશી.) આદિ જિણેસર પૂજતાં દુઃખ મેટે રે, આબુગઢ દઢ ચિત્ત ભવિક જઈ ભેટે રે; દેલવાડે દેહરાં નમી દુ:ખ૦ ચાર પરિમિત નિત્ય. ભવિ. ૧ ૧ કૈલાસથી નંદભવ સુધીનાં છ ગિરના નામ અનુક્રમે છ આરામાં બ્રવિશિએ એટલે કહીએ.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy