SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસીના દેવવંદન–પં વીરવિજયજીકૃત ૮૭ ભવિ૦ ૬ ભવિત્ર ભવિ. ૭ ભવિ. વસ્તુપાલ તેજપાલની, દુઃખ એ દોય કાંતા જાણ. મૂલ નાયક નમીસરૂ, દુઃખ, ચારશે અડસટું બિંબ ગષભ ધાતુમય દેહરે, દુઃખ એક પિસ્તાલીશ બિંબ. ચઉમુખ ચત્ય જુહારીએ, દુઃખ, કાઉસ્સગીયા ગુણવંત; બાણું મિત્ત તેહમાં કહું, દુખ, અગન્યાસી અરિહંત. અચલગઢે પ્રભુજી ઘણ, દુ:ખ જાત્રા કરે હુંશિયાર; કેડી તપે ફલ જે લહે, દુ:ખ૦ તે પ્રભુ ભક્તિ વિચાર. સાલંબન નિરાલંબને, દુ:ખ પ્રભુધ્યાને ભવપાર, મંગલ લીલા પામીયે, દુ:ખ વીરવિજય જયજયકાર. ભવિ. ૮ ભવિ. ભવિ૦ ૯ ભવિ. ભવિ. ૧૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy