SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમીના દેવવંદન-વિજય લક્ષ્મસૂરિકૃત ૧૩. મતિ જ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન. ૯ ઈતિ ચિત્યવંદન. ૧ પછી જંકિંચિત્ર નમુત્થણું જાવંતિજાવંત નમેડીંતર કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે– શ્રી મતિજ્ઞાનનું સ્તવન. રસિયાની દેશી. પ્રણો પંચમી દિવસે જ્ઞાનને,ગાજે જગમારે જેહ સુજ્ઞાની. શુભ ઉપગે ક્ષણમાં નિર્જરે,મિથ્યા સંચિત ખેહ. સુકાની પ્રણ૦ (આ પ્રમાણે દરેક ગાથામાં બેલવું) ૧ સંતપદાદિક નવ દ્વારે કરી, મતિ અનુયોગ પ્રકાશ; નય વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ. ૨. જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીને સત્ય; અંતરમુહુર્ત રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણીને નિત્ય. ૩ લબ્ધિ અંતરમુહુર્ત લઘુપણે, છાસઠ સાગર જિ; અધિક નરભવ બહુવિધ જીવને, અંતર કદિયે ન દિ. ૪ સંપ્રતિ સમયે એક બે પામતા હોય અથવા નવિ હોય; ક્ષેત્ર પલ્યોપમ ભાગ અસંખ્યમાં પ્રદેશ માને બહુ જોય. ૫ મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે, કહ્યા'પડિવાઈઅનંત; સર્વ આશાતન વરએ જ્ઞાનની વિજયલક્ષ્મી લહે સંત. સુજ્ઞાની પ્રણામો પંચમી દિવસે જ્ઞાનને. ઈતિ શ્રી મતિજ્ઞાનનું સ્તવન. ૧ મતિજ્ઞાન પામીને પડેલા.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy