SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ દેવવ નમાલા શ્રી મતિજ્ઞાનનું ચૈત્યવંદન, શ્રી સૈાભાગ્યપચમી તણા, સયલ દિવસ શિણગાર; પાંચે જ્ઞાનને પૂછયે, થાય સફલ અવતાર. સામાયિક પાસહ વિષે, નિરવઘ પૂજા વિચાર; સુગંધ ચર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનેાહાર. પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર; પંચ વરણ જિત બિંબને, સ્થાપીજે સુખકાર. પંચ પાંચ વસ્તુ મેલવી, પૂજા સામગ્રી ભેગ; પંચ વરણ કલશા ભરી, હરીએ દુ:ખ ઉપભોગ. ૪ યથાશકિત પૂજા કરો, મતિ જ્ઞાનને કાજે; પંચ જ્ઞાનમાં 'રે કહ્યુ', શ્રી જિનશાસન રાજે. ૫ મતિ શ્રુત વિણ હાવે નહિ, એ અવધિ પ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ રે કહ્યું, મતિ શ્રુતમાં મતિ માન. ૬ ક્ષય ઉપશમ આવરણના, લબ્ધિ હાર્ય સમકાલે; સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયાગ કાલે, છ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ યાગે; મતિ સાધન શ્રુત સાધ્ય છે, કચન કલશ સયેાગે. ૮ પરમાતમ પરમેસરૂ એ, સિદ્ધ સયલ ભગવાન; ૧ પ્રથમ.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy