SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ નંદન ચાર કલ્યાણ આ૦ થયા અયોધ્યા નગરી મેઝાર,આ શ્રી નાભિરાયા કુલ શણગાર. આ નયરી કાશી વણારસી ઘાટ, આવ પાર્થ સુપાર્શ્વ કલ્યાણક આઠ; આ૦ તિહાં સિંહપુરી શ્રેયાંસ કુમાર, આ૦ થયાં કલ્યાણક નિરૂપમ ચાર. આ૦ વળી ચંદ્રાવતી ચંદ્ર પ્રભુ ધાર, આ૦ ભાગિરથી તીરે કલ્યાણક ચાર; આ પંચ નગરી ચંપાપુરી વાર, આ૦ થયા બારમા પ્રભુના દેદાર. આ - ૫ પ્રથમ પટણપુર અભિરામ, આ૦ સુદર્શન સ્યુલિભદ્ર સ્વામ; આ વલી વિશાલા નગરી મઝાર, આ. ત્યાં જિન મંદિર છે ચાર. આ૦ વસે બાબુ ગોવિંદચંદ ધીર, આછ કરે સંધની ભકિત મન સ્થિર, આ સાત હાથ દેહ સુપ્રમાણ, આ૦ વીર પ્રભુ પાવાપુરી નિર્વાણ. આ 2અહિં કુંડલપુરી અભિરામ, આ૦ પ્રભુ ગૌતમ જન્મ કલ્યાણ આ૦ નારી રાજગૃહ સુવિશાલ, આ પૂર્વે હુવા શ્રેણિક ભૂપાલ. આ૦ - હુવા કલ્યાણક મનોહર ચાર, આ વિમલાચલ વિશ જિન ધાર આ વિથ સમેત શિખર ગિરિરાજ, અદેખી દરિશણ સીધાં મુજ કાજ. આ ધના શાલિભદ્ર અણગાર, આ૦ વૈભારગિરિ અણુશણ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy