________________
૧૦૨
ધાર; આ॰ ચતુર્માંસી ચાર વીર જાણુ, આ૦ રચ્યું સમેાસરણ શુદ્ધ માન. આ
૧૦
ગુણ શીલ ચૈત્ય અતિ વડવીર, આ ચૌદ સહસ સાધુ સમધીર; આ॰ થયા શિવ સુંદરી ભરથાર; આ॰ વીર શિષ્ય પ્રથમ ગણધાર. આ
૧૧
ધન્ય ક્ષત્રીપુરી અવતાર, આ૦ રાય સિદ્દા કુલ શણગાર; આ॰ માતા ત્રીશલા દેવી ઉર ભાણુ, આ॰ વીર જિનવર ત્રણ કલ્યાણ. આ॰
૧૨
થયા કાઢી નયરી સુજાણ, આ॰ સુવિધિ જિન ચાર કલ્યાણુ; આ નવજીવ કર્યાં પચ્ચખાણ; આ છઠે તપ આંબેલ ગુણ ખાણુ. આ
૧૩
થયા ધના કાઢી. અણુગાર, આ॰ નહી વાલુકા વીર જિન નાણુ; આ વ્હૉત્યા સર્વાસિદ્ધ માઝાર, આ સંધને હાજો કલ્યાણુ. આ
સૌ
१४
વિશ જિન મુકિત પુરી જાણુ, આ॰ કરે શિવ સુંદરીનું આથુ; આ મેં કમ કર્યાં કંઇ કાટી, આ૰ અમને આશા પણ માટી. આ
૧૫
ધન ધન દીવસ ઘડી આજ, આ॰ પ્રભુ પૂરા મુજ મનડાની આશ; આ પામેા વૃદ્ધિ કપુર સુપસાય, આ થયા પુણ્યના ઉદય મહિમાંય. આ
૧૬