SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ o ૬૬ શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન. મ્હારા મુજરા ચાને રાજસાહેબ શાંતી સલુણા, અચિરાજીના નદન તારે, ન હેતે આવ્યા; w સમકિત રીઝ કરાને સ્વામી, મ્હારા ૧ ભકિત ભેટછુ લાન્યા, દુઃખ ભંજન છે બિરૂદ તુમારૂ, અમને આશા તુમારી; તમે નિરાગી થઇને છૂટા, શી ગતિ ઢાશે અમારીમ્હારા ૨ કહેશે લેાક ન તાણી કહેવું, એવડુ સ્વામી આગે; પણ બાળક જો બાલી ન જાણે, તા કિમ વ્હાલા લાગે. મ્હા૦૩ મ્હારે ા તું સમરથ સાહિબ, તે કેમ આછું માગુ ચિંતામણિ જેણે ગાંઠે ખાંધ્યું, તેહને કામ કિશાનું. મ્હા॰ ૪ અધ્યાત્મ રવિ ઉગ્યેા મુજ ધર, માહ તિમિર " જીગતે; વિમલજિય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. મ્હા॰ ૫ ૬૭ શિખરજીનું સ્તવન, ધન્ય ધન્ય શિખર ગિરિરાજ, આનદ આજે અતિ ભલેા રે; મુજ સિધ્યાં સધળા કાજ, આ ભાવે ભેટયા શ્રી ભગવાન, દિન દિન ચડતે પરિણામ, આ ૧ શ્રી ધમ નાથજીને ભાણુ, આ॰ રતનપુરી હુવા ચાર કલ્યાણ; આ॰ પ્રથમ રૂષભ જિષ્ણુ દ અવતાર, આ॰ કલ્યાણક હુવા ત્રણ માહર. આ ૨ અજિત સુમતિ અનંત પ્રભુ જાણુ, આ કર્મે અભિ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy