SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવન હી પંચને, કાઉસ્સગ લેગસ્સ કરે; ઉજમણું કરો ભાવશું, ટાળે ભવ ફેરો. ૮ એણે પરે પંચમી આરાધીએ આણી ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય લહો સાર. ૯ શ્રી અષ્ટમી તિથિનાં ચૈત્યવંદન (૧) મહા સુદિ આઠમને દિને, વિજયા-સુત જા; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આવ્યા. ૧ ઐતર વદની આઠમે, જમ્યા ઋષભ જિર્ણદ; દીક્ષા પણ એ દિન લહી હુઆ પ્રથમ મુનિચંદ. ૨૨ +માધવ સુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપુર. ૩ એહિજ આઠમ ઉજળી, જમ્યા સુમતિ નિણંદ આઠ જાતિ કળશે કરી, ન્હવરાવે સુર ઇંદ. ૪ જમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રતસ્વામી નેમ અષાડ શુદિ આઠમે, અષ્ટમી–ગતિ પામી. ૫. શ્રાવણ વદની આઠમે, નમિ જમ્યા જગભાણુ તેમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિરવાણું. ૬ ભાદરવા વદ આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ, જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવલાસ. + વૈશાખ મેક્ષ.
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy