SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) રાજગૃહી ઉદ્યાનમાં, વીર જિનેશ્વર આવ્યા; દેવ-ઈન્દ્ર ચોસઠ મળ્યા, પ્રણમે પ્રભુ પાયા. રજત-હેમ-મણિ–રયણના, તિહુયણ કેટ બંધાય; મધ્ય રયણમય આસને, બેઠા શ્રી જિનરાય. ચઉવિહ ધર્મની દેશના, નિસુણે પર્ષદા બાર; તવ ગૌતમ મહારાયને, પુછે પર્વવિચાર. પાંચ પવી તમે વર્ણવી, તેમાં અધિકી કે વીર કહે ગૌતમ સુણે, અષ્ટમી પર્વ વિશેષ. ૪ બીજ ભવિ કરતાં થકાં, બિહું વિધ ધર્મ મુર્ણ તક પંચમી તપ કરતાં થકાં, પાંચ જ્ઞાન ભણંત. ૫ અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટકર્મ હણુત; એકાદશી કરતાં થકાં, અંગ અગ્યારે ભણંત. ૬ ચૌદે પૂરવ ભલાએ, ચૌદશ આરાધે; અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટમી ગતિ સાધે. ૭ દંડવીરજ રાજા થયે, પાપે કેવલજ્ઞાન, અષ્ટમી તપ મહિમા વડે, ભાખે શ્રી જિનભા. અષ્ટકમ હણવા ભણું, કરીયે ત૫ સુજાણ; ન્યાયમુનિ કહે ભવિ તુમે, પામે પરમકલ્યાણ. ૯ • ૮
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy