SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) શ્યામલવાન સોહામણા, શ્રી નેમિજીનેશ્વર, સમવસરણ બેઠા કહે, ઉપદેશ સોહંકર. ૧ પંચમીતપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વરસ પાંચ માસને, એ છે તપ પરિણામ. જિમ વરદત્ત-ગુણમંજરીએ, આરાધિ તપ એહ; જ્ઞાનવિમલ ગુરૂ એમ કહે, ધન ધન જગમાં તેહ. ૩ (૩) ત્રિગડે બેઠા વીરજિન ભાખે, ભવિજન આગે; ત્રિકરણછ્યું ત્રિડું લોક જન, નિસુણે મન રાગે. આરાધે ભલી ભાતમેં, પાંચમ અજુઆળી; જ્ઞાન આરાધન કારણે, એહજ તિથિ નિહાળી. જ્ઞાન વિના પશુ સારિખા, જાણે એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહ, શિવપદ-સુખ શ્રીકાર. જ્ઞાન રહિત કિરિયા કહી, કાસ-કુસુમ ઉપમાન; લોકાલોક–પ્રકાશકર, જ્ઞાન એક પરધાન. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મને છેહ, પૂર્વ કેડી વરસો લગે, અજ્ઞાની કરે તેહ. પ દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન જ્ઞાન તણો મહિમા ઘણે અંગ પાંચમે ભગવાન. ૬ પંચ માસ લઘુ પંચમી, જાવાજીવ ઉત્કૃષ્ટિ; પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભ દષ્ટિ. ૭
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy