SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સિદ્ધ યુદ્ધ તું જગ જન સજ્જન, નયનાનંદન દેવ નમા સકલ સુરાસુર નરવર નાયક, સારે અનિશ સેવ નમેા. અરિ. ૪ તુ' તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણુ ખંધુ નમા; શરણાગત ભવિને હિત–વત્સલ, તુ'દ્ધિ કૃપારસ–સિ' નમે, અરિ પ કેવલજ્ઞાનાદશે દર્શિત, લેાકાલેાક સ્વભાવ તમે; નાર્શિત સકલ કલંક–કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમેા. અરિ. જગ ચિંતામણિ જગગુરુ જગહિત, કારક જગજન-નાથ નમા; ઘેાર અપાર ભવાદધિ-તારણ, તું શિવપુરના સાથ નમે. અરિ. ૭ અશરણ-શરણુ નિરાગી નિરજન, નિરુપાધિક જગદીશ નમા; એષિ દીએ અનુપમ દાનેશ્વર, જ્ઞાન વિમલ સૂરીશ નમે. અર. ૮
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy