SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ શ્રી આદીશ્વર પ્રભુના ચૈત્યવંદના (૧) જય જય નાભિરિટ્ઠ ન ંદ, સિદ્ધાચલ–મ ડણુ; જય જય પ્રથમ જિષ્ણુ દચંદ, ભવદુઃખ-વહુડણુ, ૧ જય જય સાધુ સુરિંદ્યવૃંદ, વંદિઅ પરમેસર, જય જય જગદાનંદ કદ, શ્રી ઋષભ જિષ્ણુસર. ૨ અમૃતસમ જિનધના એ, દાયક જગમાં જાણ; તુજ પદ્મ પ`કજ પ્રીત ધર, નિશદિન નમત કલ્યાણુ, (૨) અરિહંતનમા ભગવંત નમા, પરમેશ્વર જિનરાજ નમા; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિયાં સઘળાં કાજ નમા. અર. ૧ પ્રભુ પારંગત પરમ મહેાય, અવિનાશી અકલંક નમા; અજર અમર અદ્ભૂત અતિશયનિધિ, પ્રવચન જલધિ=મયક નમે અરિ. ૨ તિહુયણુ ભવિયણ જન–મનવ છિત, ૩ પૂરણ દેવ રસાલ નમે; લળી લળી પાય નમું હું ભાલે, કરજોડીને ત્રિકાલ નમે. અરિ. ૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy