SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ (૧૫) ગિરિવર દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ અપાવે–ગિરિ. 2ષભ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ નામે ગિરિગુણ ગાવે...ગિરિ. ૧ સહસકમલ ને મુક્તિનિલય ગિરિ, સિદ્ધાચળ શતકૂટ કહાવે,ગિરિ. ઢક કંદબને કડી નિવાસે, લોહિત્ય તાલવજ સુર ગાવે.ગિરિ. ૨ ટંકાદિક પંચ ફૂટ સજીવન, સુર નર મુનિ મળી નામ થપાવે-ગિરિ. રયણખાણ જડીબૂટી ગુફાઓ, રસકુંપિકા ગુરુ ઈહાં બતાવે....ગિરિ. ૩ પણ પુન્યવંતા પ્રાણ આવે, પુન્ય કારણ પ્રભુ પૂજા રચા-ગિરિ. દશકેટી શ્રાવકને જમાડે, જૈન તીર્થ યાત્રા કરી આવે...ગિરિ. ૪ તેથી એક મુનિ દાન દિયતાં, લાભ ઘણે સિદ્ધાચળ થાવે;-ગિરિ. ચંદ્રશેખર નિજ ભગિની ભેગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે...ગિરિ. ૫
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy