SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ તવ એ વરિયા શિવનારી રે–આ., ચૌદ સહસ મુનિ દમિતારી રે–આ., પ્રદ્યુમ્નપ્રિયા અચંભી રે–આ., ચૌંઆલીસસે વંદભ રે...આ. ૪ થાવચ્ચપુત્ર હજારે રે–આ., શુક પરિવ્રાજક એ ધારે રે–આ., સેલગ પણસય વિખ્યાત રે–આ., સુભદ્ર મુનિ સય સાતે રે..આ. ૫ ભવ તરિયા તેણે ભવતારણ રે–આ., ગજચંદ્ર મહદય કારણ રે–આ. સુરકાંત અચલ અભિનંદો રે–આ. સુમતિશ્રેષ્ઠા ભયકં દ રે....આ. ૬ ઈહાં મોક્ષ ગયા કેઈ કોટી રે–આ., અમને પણ આશા મેટી રે–આ., શ્રદ્ધા સંવેગે ભરિયે રે–આ., મેં માટે દરિયે તરિયે રે–આ. ૭ શ્રદ્ધા વિણ કુણ ઈહાં આવે રે–આ., લઘુ જળમાં કેમ તે નાવે રે–આ., તેણે હાથ હવે પ્રભુ ઝાલે રે–આ., શુભવીરને હઈડે વહાલો રે...આ. ૮
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy