SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર - હત્યારા તર પરદ્વારા, ૨૦૧ દેવ ગુરુ દ્રવ્ય ચેરી ખાવે;–ગિરિ ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ જપ યાનથી પાપ જલાવે...ગિરિ. ૬ ઋષભસેન જિન આન્દ્રે અસ`ખ્યા, તીર્થંકર મુક્તિસુખ પાવે;–ગિરિ. શિવવ ુ વરવા મંડપ એ ગિરિ, શ્રી શુભવીર વચન રસ ગાવે...ગિરિ. ૭ (૧૬) શાભા શી કહું રે શેત્રુ જાતણી, જિહાં વસીયા છે પ્રથમ તીર્થંકર દેવ જો; રૂડી રે રાયણ તળે ઋષભ સમાસર્યાં, ચોસઠ સુરપતિ સારે પ્રભુની સેવ જો. શાભા. ૧ નીરખા રે નાભિરાયા કેરા પુત્રને, માતા મરુદેવી કેરા નદ જો; રૂડી વિનીતા નગરીને ઘણી, મુખડું સાહિચે શરદપૂનમના ચંદ જો. શોભા૦૨. નીરખા રે નારી કથને વિનવે, પિયુડા મુજને પાલીતાણા દેખાડ જો; એગિરિ પૂનવાણુ સમાસર્યા, માટે મુજને આદીશ્વર ભેટાડ જો. ાભા૦૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy