SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ફૂલ અક્ષત વરધૂપ પઈ, ગંધ નૈવેદ્ય ફલ જલ ભરી રે. અંગ અપૂજા મળી અડવિધ ભાવે ભવિક શુભગતિ વીરે. સુવિધિ...૫ સત્તર ભેદ ઈગવીસ પ્રકારે, અષ્ટોત્તર શતભેદે રે; ભાવપૂજા બહુવિધ નિરધારી, દેહગ દુર્ગતિ છેદે રે. સુવિધિ...૬ તુરિયભેદ પડિવત્તી પૂજા, ઉપશમ ખીણ સગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરાધ્યયને, ભાષી કેવળ ભેગી રે. સુવિધિ....૭ ઈમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિકજીવ કરશે તે લેશે, આનંદધન પદ ધરણી રે. સુવિધિ...૮ શ્રી શિતલનાથ જિન સ્તવન (૧) જિહ શીતલ જિન જગને ધણી જિહે શીતલ દર્શન જાસ, જિહો શીતલ ચંદનની પરે, પસ સુજસ સુવાસ; સુગુણકર સેવ શીતલનાથ એ તો અવિચલ શિવસુખ સાથ.૧ જિહો વિષય દાવાનલ ઓલવે, જિતું ધ્યાન તેણે લવલેશ; જિહે ગારવ રજ તે ઉપશમે, હરિ હરિત કલેશ....સુ...૨
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy