SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કેડિગમે ઉભા દરબારે વહાલા મારા જય મંગલ સૂર બેલે; ત્રણ ભુવનની ઋદ્ધિ તુજ આગે; દીસે ઈમ તૃણ તોલે રે...લાગે......૪ ભેદ લહું નહિ જોગ-જુગતિને વહાલા મારા સુવિધ જિર્ણદ બતાવે પ્રેમશું કાતિ કહે કરી કરૂણું, મુજ મન મંદિર આવો રે...લાગે....૫ સુવિધિ જિનેસર પાય નમીને, શુભકરણ ઈમ કીજે; અતિઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુવિધિ....૧ દ્રવ્ય–ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહ રે જઈએ રે; દહતિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈગેરે. સુવિધિ...૨ કુસુમ અક્ષત વરવાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ...૩ એહનું ફળ હોય ભેદ સુણી જે, અનંતર પરંપર રે; આણું પાલણ ચિત્ત પ્રસન્ની, સુગતિ સુગતિ સુરમંદિર રે. સુવિધિ....૪
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy