SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૧ જિહો શીતલવાણી સુધારશે જિહ સીંચે બેપરવાહ; જિહે રોમ રોમ તનુ ઉલ્લશે, જિહે અધિક અથાહ...૩ જિહે મલયાચલ શુભ વાસથી, જિહે કટક હોય સુગધ; જિહે સજજન સહુ પણ આદરી, જિહે એ ઊત્તમ અનુબંધ..૪ જિહા શીતલતાને કારણે, જિહો આણે સમતાભાવ; જ્ઞાનવિમલ સુખસંપદા રે, જિહ હોયે અધિક જમાવ....૫ શ્રી શીતલ જિન ભેટીએ, કરી ભકતે એનું ચિત્ત હે; તેહથી કહે છાનું કર્યું, જેહને સોંપ્યાં તન-મન-વિજ્ઞહે. શ્રી શીતલ૦૧ દાયક નામે છે ઘણા; પણ તું સાયર તે ફૂપ હે; તે બહુ ખજવા તગતગે, તું દિનકર તે જ સ્વરૂપ છે. - શ્રી શીતલ૦૨ મહટ જાણી આદર્યો; દારિદ્ર ભાંજે જગતાત હો; તું કરૂણાવંત શિરોમણિ હું કરૂણાપાત્ર વિખ્યાત છે. શ્રીતલ૦૩ અંતરજામી સવિ લહ, અમ મનની જે છે વાત હો; મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હો. શ્રી શીતલ૦૪ જાણે તે તાણે કર્યું, સેવાલ દીજે દેવહે; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન હેવ છે શ્રી શીતલ૦૫
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy