SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ તું પુરૂષોત્તમ તું હિ નિરંજન, તું શંકર વડભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ મહાબળ, તુંહિ જ દેવ વીતરાગ મેં કને...૪ સુવિધિનાથ તુમ ગુન ફુલનકે, મેરે દિલ હૈ બાગ; જસ કહે ભ્રમર રસિક હોઈ તાકો, દીજે ભક્તિ પરાગ મેં કીને...૫ તાહરી અજબશી ચેગની મુદ્રા રે લાગે મુને મીઠી રે; એ તે ટાલે મેહની નિદ્રા રે પરતક્ષ દીઠી રે. લકત્તરથી જગની મુદ્રા વહાલા મારા નિરૂપમ આસન સેહે; સરસ–રચિત શુકલધ્યાનની ધારે, સુર નરના મન મોહે રે....લાગે...૧ ત્રિગડે રતન-સિંહાસન બેસી વહાલા મારા ચિહું દિશે ચામર ઢલાવે; અરિહંત પદ પ્રભુતાને ભેગી, તો પણ જોગી કહાવે રે લાગે...૨ અમૃત ઝરણું મીઠી તુજ વાણી, વહાલા મારા જેમ અષાઢ ગાજે; કાન મારગ થઈ હિયડે પિસી, સંદેહ મનના ભાંજે રે....લાગે....૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy