SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પરિશિષ્ટ-૩ ગહુલી-૨ ઘેર આવો જ આંબો મારીઓ-એ દેશી મહાવીરજી આવી સમેસર્યા, રાજગૃહિ નયરી ઉદ્યાન; સમવસરણ દેવે રચ્યું, - તિહાં બેઠા શ્રી વર્ધમાન. મહા. ૧ વનપાલકે આપી વધામણી, હરખે શ્રેણીક ભૂપાલ; ગૌતમ આદિ ગણધરું સાધવી છે ત્રીસ હજાર. મહા. ૨ રાજા ગજ શણગાર્યો મલપતા, તુ મેં ત ણે ન હિ પા ૨; રાજા બહુ સામગ્રીમે સંચરીયે, સાથે મંત્રી અભયકુમાર. મહા. ૩ હે લ દે દો મા ગ ડ ગ ડે, સરણાઈ અતિહિ રસાલ; રાય ગજ થકી હેઠાં ઊતર્યા, આવી વાંદે પ્રભુજીના પાય. મહા૦ ૪ રાય ત્રણ પ્રદક્ષિણા દઈ કરી, આવી બેઠા સભા મઝાર; રાણી ચેલણ લાવે ગહુલીયાં, સાથે સખીઓને પરિવાર, મહા. ૫
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy