SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ રાણીએ ઘાટ ઉઢો રે ઘેટી તણે, રાણી ચેલણાને શણગાર; રાણીએ કુંકુમ ઘેલ્યાં કંકાવટી, રાણીએ લીધું શ્રીફલ શ્રીકાર. મહા. ૬ રાણી ચેલણાં પુરે ગહું અલી, મહાવીરના પાવલા હેઠ; રાણ બહું પરિવારે પરવરી, રાણી ગાવે ગીત રસાલ: મહા૭ રાણી લળી લળી લીયે રે લુછણાં, રાણી પૂજે પ્રભુજીના પાય; મહાવીરની દેશના સાંભલી, સમકિત પામે નરરાય. મહા. ૮ પ્રભુ તુમ સરીખા ગુરુ મુખ મલ્યાં, મહારી દુર્ગતિ દૂર પલાય; પ્રભુ સેવક જાણી તારજે, મુને મુક્તિ તણા સુખ થાય. મહા૦ ૯ જીવાભિગમ સૂત્રની ગહુલી-૩ ભવિ તુમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા–એ દેશી સહિયર સુણીયે રે જી વા ભિગમની વાણી, મીઠી લાગે રે મુઝને વીરની વાણી. એ આંકણી.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy