SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ || રિપ પ્રકીર્ણ વળી વળી કરું પ્રણામ રે, ચરણે તુમ તણે; , પરમેશ્વર! સન્મુખ જુએ એ. ૫૫ ભવ ભવ તુમ પાય સેવ રે, સેવકને દેજે; હું માનું છું એટલું એ. પદ શ્રી કીર્તિવિજય ઉવજઝાય રે, સેવક એણે પરે, | વિનય વિનય કરી વિનવે એ. પ૭ ગંહુલી-૧ કુંવર પાગલે પગ દઈને ચડિયાએ દેશી. રૂડી ગહુલી, રંગ રસાલી, જિનશાસન માંહે નિત્ય રે દીવાલી; રૂડી રાજગૃહી અતિ સેહે, તે દેખી ત્રિભુવનમન મેહે. ૧ તિહાં તે વીર આવ્યા રે માગું, રાજા શ્રેણિક વંદે ઉલ્લાસે; તસ અભયકુંવર પ્રધાન, મંત્રી બહુ બુદ્ધિનિધાન. ૨ રાજા શ્રેણિકની ઘરનાર, શિરોમણિ ચેલણ સાર; બાર વ્રતની સાડી જ પહેરી, નવ વાડની ઘાટડી ઘહેરી. ૩ પહેરમાં જિનગુણભુષણ અંગે, ગુરુગુણ ગાવે મન રંગે; સમકિત કચોલું રે ભરિયું, શ્રદ્ધામાંહે કુંકુમ ઘેલિયું. ૪ પંચાચાર તે પંચરતન, ઠવણું ઉપરે કરે રે જતન; મન નિર્મલ મેતી વધાવે, તે તો શિવરમણ સુખ પાવે. ૫ બુધ ન્યાયસાગરનો શિષ્ય, જે ભણશે જિનગુણ જગીસ; તસ ઘર હોય કેડી કલ્યાણ, વલી પામે મોક્ષ સુજાણ. ૬
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy