SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ રાત્રે રાંધી મૂકિયું છે, દિવસે તે કરે આહાર; તે જીવિત પ્રાયે બાહિરાજીરે, અતિ જીવ તણે સંહાર રે. મા. ૬ દિવસે રાંધી દિવસે જમે છે, ઘડીય તજે દેય દેય; પુણ્યવંત તે પૂછયે છે, જે નર એહવા હાય રે. મા. ૭ ઘેર આવ્યા માતા કને જી, ભજન માંગે રે દીશ; ચાર ઘડી છે પાછલી જી, પિતા કહે બહુ રીશ રે. મા. ૮ માતા હીતી નવિ દીજી, માન કરે તે ત્યાંય; લાંઘણ કરતા દહાડલા, પાંચ ઈણી પરે જાય છે. મા. ૯ છઠું દિવસે સહેદરાજી, મળિયા એકણું ચિત્ત રાતે જમે કે બાહિર રમે છે, નહીં અમ ઘર એ રીત રે. મા. ૧૦ હંસકુમાર તિહાં ક્ષોભિયો જી, વાળુ કીધું રે જામ વિષહર ગરલેર મૂકીયું જી, માંહે જમાણું કામ રે. મા. ૧૧ કેશવકુમાર વનમાં ગયો છે, તિહાં કીધે વિશ્રામ; યક્ષદેવ તિહાં આવીયો છે, મઠી નિહાળે તામ રે. મા. ૧૨ એ પુરુષ મહેટ અ છે જ, વ્રત નવિ ભર્યું રે જેણ; ભંજાવું હું તેહનાં જી, માયા માંડી તેણ રે. મા. ૧૩ સૂરજ રચિયો કારમો છે, માણસ રચ્યાં બહુ શેક; કેશવકુમાર જગાવીયો છે, ઊઠ જમે છે સહ લેક રે. મા. ૧૪ કેશવ મનમાં ચિંતવે જી, હજીય ન થયો પ્રભાત; એ કાંઈક કૌતુક અછે જ, અમે ન જમશું રાત રે. મા. ૧૫ ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી છે, લાગ્યો કેશવને પાય; માગ વત્સ તૂઠ તુને જી, કાંઈક કરું પસાય રે મા. ૧૬ ૧. જ્યારે, ૨. સાપની લાળથી.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy